ટીન એજ - તરંગી ઉંમર ના પ્રશ્નો.

  • 128

         અહીંયા ટીન એજ સંબધી પ્રશ્નો રજૂ કરું છું.. જે તરુણ વય એ પહોચેલા છોકરા છોકરીઓ ના સામાન્ય પ્રશ્નો  હોઇ શકે.(૧) "અમે મિત્રો, પહેલી વાર ગ્રુપ માં બહાર જઈએ છીએ.. વેકેશન માં અમે પહેલી વાર આવું પ્લાનિંગ કર્યું છે. ગ્રુપ માં ૪ છોકરીઓ અને ૩ છોકરાઓ છે. અમારે શું સાવધાની રાખવી જોઈએ"(જ.) ટીન એજ માં પ્રથમ વખત આવું પ્લાનિંગ કરવું એ ઉત્સાહ ની વાત છે.. પહેલી વખત ગ્રુપ સાથે એકલા ફરવા જવું એક નવો અનુભવ હોય છે.  અને આ સમય લગભગ દરેક ના જીવન માં આવે જ છે.. તો તેનો સ્વીકાર કરવો.. અને નીચેની સાવધાનીઓ રાખવી.(૧) ગ્રુપ