પરિવર્તન એક સચ્ચાઈ

એક વખત ની વાત છે જ્યારે એક યુવા પોતાના મિત્ર સાથે એક ખુલ્લા મેદાન માં રમી રહ્યો હતો ત્યારે તેને અને તેના મિત્રને માત્ર ને માત્ર મોજ શોખ સિવાય બીજું કઈ દેખાતું પણ ન હતો અને વાસ્તવિકતા પણ એ જ છે કે એક યુવા અવસ્થામાં બાળકને હર હંમેશ ખેલકૂદ સિવાય કાંઈ દેખાતું ન હોય પણ વાત જાણે એમ છે, એક વખત તે જ્યારે રમતો હતો ત્યારે તેને બે વીંછી ને એકબીજાની સાથે શિકાર કરતા જોયા ત્યારે તને વિચાર આવ્યો કે લે આ તો વળી કેવી દુનિયા કે પોતાનું અસ્તિત્વ અટકાવવા માટે આપણે જે રીતે મોજ કરીએ છીએ તે રીતે જ