The Madness Towards Greatness - 10

Part 10 :SK ને કોઈ માણસ એની સાથે લઈ ગયો એ સાંભળીને જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને વિચારી રહ્યા હતા કે એવું શક્ય જ કેવી રીતે બને ? Queen એ ત્યારે દિવ્ય સંત ને પ્રશ્ન પૂછ્યો - " SK ની જવાબદારી તમારા પર પણ હતી ને ? તમને તો ખબર જ હતી ને બધી , તો તમે એ માણસ ની પાસે SK ને કેમ જવા દીધો ? "" એ માણસ કોઈ સાધારણ માનવી નથી , એની પાસે રહીને જ SK નું કોમા માં રહેલું શરીર સ્વસ્થ થશે ; એના બાદ ઘણા નવા રહસ્યો ખુલવાના છે , ઘણા લોકો માટે