મહેલ - 2 - Key of the hounted threasure (Part-5)

  • 162
  • 62

મહેલ-2 Key of the hounted threasure (Part-5) કલ્પેશ પ્રજાપતિ " શુભમ તું આટલો બધો ચિંતિત કેમ છે?" પ્રિયાએ તેનાં ભાઈને ઘરે આવતાં તેનાં ચિંતિત ચહેરા તરફ જોઈ પૂછ્યું. " કંઈ નહિં પ્રિયા બસ એમ જ." શુભમે પ્રિયાને સરખો જવાબ આપ્યો ન આપ્યો પોતાનાં રૂમમાં જતો રહ્યો પ્રિયા પણ તેની પાછળ પાછળ તેનાા રૂમમાં જાય છે. " શુભમ સાચું બોલ શું થયું? તારો ચહેરો બતાવે છે કે તું કોઈ તકલીફ માં છે હું તારી બહેન છું તું મને કહીં શકે છે કે તને શું તકલીફ છે." પ્રિયાએ શુભમ ની પાસે જઈ બેસી શુભમ નાં ખભા પર હાથ મુકતાં કહ્યું. " પ્રિયા