મહેલ - 2 - Key of the hounted threasure (Part-4)

(15)
  • 338
  • 120

મહેલ-2 Key of the hounted threasure (Part-4) કલ્પેશ પ્રજાપતિ " નકશા નો બીજો ભાગ મળી ગયો, પણ એક તકલીફ છે!" તે વ્યક્તિએ સરજી નેે ફોન કરી માહિતી આપતાં કહ્યું. " શું તકલીફ છે બોલ? હું તને બધી જ મદદ કરીશ." સરજી એ તે વ્યક્તિને કહ્યું. " કંઈ ખાસ નહિં પણ કે નકશો લન્ડન માં છે રિયા પાસે આપણે એક મહિના ની રાહ જોવી પડશે તે એક મહિના પછી જેતપુર પાછી આવવાની છે ત્યારે તે નકશો આપણે તેની પાસેથી લઈ લઈશું." તે વ્યક્તિ એ સરજી ને પુરી વાત સમજાવતાં કહ્યું. " ફક્ત નકશો જ નહીં પણ આપણ ને રિયા અને તેના