મહેલ - 2 - Key of the hounted threasure (Part-3)

મહેલ-2 Key of the hounted threasure (Part-3) કલ્પેશ પ્રજાપતિ " નાથુ સૌપ્રથમ ભીખાભાઈ ને બોલાવી ને આ વાત જણાવ કે તેે બાળકીની કોઈએ હત્યા કરી છે અને ગામમાં કોઈપણ વ્યક્તિએ મહેલથી ડરવાની જરૂર નથી આ કામ કોઈ માનવીનું છે ભૂતનું નહીં." ઘેલાણીએ મહેલથી પોલીસ સ્ટેશન તરફ જતાં નાથુને કહ્યું. " ઠીક છે સાહેબ હું ચોકી એ પહોંચીને તેમને ફોન કરીને બોલાવી લઉં." નાથુ એ ઘેલાણીને જવાબ આપતાં કહ્યું. પછી ગાડી સીધી પોલીસ સ્ટેશને જઈને ઉભી રાખે છે અને સીધો જ ભીખાભાઈ ને કોલ કરીને બોલાવે છે. થોડી જ વારમાં ભીખાભાઈ પોલીસ સ્ટેશને આવી જાય છે, ઘેલાણી તેમને બધી જ વાત