લગ્ન સંસ્કાર - ભાગ 2

લ્હાણી ની વિધિ નો ઇતિહાસ ભાગ 2 લગ્ન નક્કી કરવાની વિધિલેખિકા Mansi Desai Desai Mansi Shastri  અન્ય નામોલગ્ન લેખનલગ્ન નિશ્ચયલગ્ન સંકલ્પનિશ્ચય પત્ર(શાસ્ત્રીય નામ) વિવાહ સંકલ્પ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (History)પ્રાચીન ભારતના સમાજમાં લગ્ન માત્ર સામાજિક ઘટના નહોતી, તે એક ધાર્મિક સંસ્કાર (સંસ્કાર) હતો.વાગ્દાન (સગાઈ) પછીનો સૌથી મહત્વપૂર્ણ પગથિયો હતો️ લગ્ન નિશ્ચય, જેમાં લગ્નની તિથિ, મુહૂર્ત અને નિયમો નક્કી થતા. શાસ્ત્રીય ઉલ્લેખ (પ્રમાણિક ગ્રંથો)️ 1️⃣ ગૃહ્યસૂત્રો(આશ્માયન, બૌધાયન, આપસ્તંબ)આ ગ્રંથોમાં લખ્યું છે:“વિવાહ માટે સંકલ્પ વિના કરાયેલ ક્રિયા અધૂરી ગણાય.”️ લગ્ન પહેલાં સંકલ્પ કરવો આવશ્યક માનવામાં આવ્યો છે.️ 2️⃣ મનુસ્મૃતિ – અધ્યાય 3મનુસ્મૃતિમાં ઉલ્લેખ છે કે:લગ્ન પહેલાં કન્યા–વરનું ગોત્ર કુળ તિથિ મુહૂર્તજાહેર કરવું જોઈએ.️ આ જાહેર જાહેરાત જ લગ્ન