આશાનું હરિદ્વાર

સંસ્થા તમે ઘણી બધી જોઈ હશે પરંતુ આશાના હરિદ્વાર જેવી નહીં જોઈ હોય. રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં સેવા ક્ષેત્રે મોટું નામ એટલે રાજકોટના આશા પટેલ. રાજકોટમાં લીંમડી ખાતે આશા પટેલનું આશાનું હરિદ્વાર હવે એકદમ બનીને તૈયાર થઈ ગયું છે અને લોકો લાભ પણ લેવા લાગ્યા છે. જ્યારથી આશાનું હરિદ્વાર બનવાનું શરૂ થયું ત્યારથી જ લોકો રાહ જોતા હતા કે આખરે ક્યારે આ સંસ્થા બનશે અને નિરાધાર લોકોને સેવા મળવાનું શરૂ થશે. આખરે હવે આ ઘડી આવી ગઈ અને લોકોએ લાભ લેવાનું પણ શરૂ કરી દીધું છે.જેનું કોઈ નથી એના આશા પટેલ છેઆશાનું હરિદ્વાર એક એવી સંસ્થા છે જ્યાં અનેક