અબ આપ લોગ સમજ ગયે હોંગે કી આપકો આગે કૈસે કામ કરના હૈ. હું મારું છેલ્લું વાક્ય પૂરું કરતા બોલ્યો. આજે અહીંયા મારો છેલ્લો દિવસ હતો. આવતી કાલે હું સવારે ઓફિસ તો આવવાનો હતો પણ બસ ૧-૨ કલાકમાં મલય સાથે નાની એવી મિટિંગ કરીને અને પેન્ડિંગ ડોક્યુમેન્ટ હેન્ડઓવર કરીને નીકળી જવાનો હતો એટલે મારે જે કઈ અહીંયા સમજાવવાનું હતું તે હું આજે જ પૂરું કરી રહ્યો હતો.મલય :- જી સર, થૅન્ક યુ આપને ઇતને દિન યહા રહેકર હમે બ્રીફ કિયા ઔર હમે બહુત સપોર્ટ કિયા.હું :- અભી ભી આપકો કુછ દાઉટ લગ રહા હૈ તો આપલોગ પૂછ શકતે હો. આજ