વંશિકાએ મને સોંગ ડેડિકેટ કર્યું જેના લેરિક્સ એને મને વોટ્સેપ કરી દીધા. યાર હવે મારા શરીરમાં ધ્રૂજારી ઉત્પન્ન થવા લાગી હતી અને જાણે એક કરંટ લાગી ગયો હોય તેવી રીતે હું ઊછળી પડ્યો હતો.હું :- સરસ ગીત છે...આઈ લાઈક ઇટ..વંશિકા :- બસ ફક્ત ગીત સરસ છે એના ભાવાર્થ નથી સમજતા.હું :- હું શું સમજી શકવાનો પણ તે આ ગીત મને ડેડિકેટ કર્યું છે ?વંશિકા :- તો શું કોઈ બીજાને ડેડિકેટ કર્યું છે ?હું :- સમજી ગયો બસ મને જ કર્યું છે. પણ તારી પાસે કોઈ જવાબ નહોતો ને ?વંશિકા :- શેનો જવાબ અને કયો જવાબ ?હું :- તે જવાબ જે