હું તારી યાદમાં 2 - (ભાગ-૩૮)

  • 352
  • 150

મે ધીરે રહીને ગુલાબનું ફૂલ વંશિકા સામે ધર્યું અને બોલ્યો. "વંશિકા, આઈ લાવ્યું સો મચ. મેં તને પહેલીવાર ઉસ્માનપુરા ટ્રાફિકમાં જોઈ ત્યારથી તારી આંખોએ મને ઘાયલ કરી નાખ્યો હતો અને તને જોયા વગરજ મને તારી સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. ત્યારે મને લાગ્યું કે કદાચ આ મારું સપનું સપનુજ રહેશે અને આટલા મોટા અમદાવાદ શહેરમાં ફક્ત આંખોથી તને કઈ રીતે ઓળખીશ અને મારી લવસ્ટોરી અહિયાજ પૂરી થઈ જશે પણ હું તે દિવસે જ્યારે ઓફિસમાં આવ્યો ત્યારે મેં તારું એક્ટિવા અમારી ઓફિસના પાર્કિગમાં જોયું અને મારા મનમાં વિચાર આવ્યો કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે