હું :- આ રવિવારે તું ફ્રી છું ને ?વંશિકા :- હા ફ્રી છું કેમ ?હું :- હું વિચારું છું કે આ રવિવારે આપણે ડીનર પર જઈએ જો તમે કોઈ પ્રોબ્લેમ ના હોય તો.વંશિકા :- ના મને કોઈ પ્રોબ્લેમ નથી. બાય ધ વે ફાઇનલી ૧૫ દિવસ પછી તમે પાર્ટી આપી રહ્યા છો. મને તો એવું લાગ્યું કે તમે ભૂલી પણ ગયા હશો કે તમારી પાર્ટી પેન્ડિંગ છે હજી.હું :- હા યાર, સોરી મોડું થવા માટે પણ જ્યારથી પોસ્ટ વધી છે ત્યારથી મારી જવાબદારીઓ પણ વધી છે. અત્યાર સુધી મારે ફક્ત જયંતસર સાથે જ નિર્ણયો લેવા પડતા હતા. આમ કહું તો મારે