હું તારી યાદમાં 2 - (ભાગ-૩૧)

(307)
  • 1.2k
  • 680

વંશિકા ચુપચાપ સોફા પર બેઠી હતી અને તેની મોટી મોટી આંખો કરીને હોલનો નજારો જોઈ રહી હતી. હું પણ વંશિકાની પાસે જઈને બેઠો અને વાત કરવાની શરૂઆત કરી.હું :- સો કેવું લાગ્યું અમારું ઘર.વંશિકા :- ઘર તો સારું છે. પણ હજી સુધી પૂરું ઘર નથી જોયું.હું :- હા ચાલ તને પૂરું ઘર બતાવું.હું અને વંશિકા ઊભા થયા અને હું સૌ પ્રથમ વંશિકાને હોલ દેખાડવા લાગ્યો. અમે ઘરમાં કઈ કઈ વસ્તુઓ વસાવી હતી તે પણ જણાવવા લાગ્યો. હું વંશિકાને લઈને કિચનમાં ગયો અને કિચન દેખાડવા લાગ્યો. વંશિકાની ચૂપકીદી અને શરમ હવે ધીરે ધીરે ઓછી થઈ રહી હતી. વંશિકાએ જાતે ફ્રીઝનો દરવાજો