Part 9 :બધા લોકો ખૂબ જ મૂંઝવણ માં હતા કે શું કરવું ? , કેમ એ આત્મા નો સામનો કરવો ? , એનો જવાબ મેળવવા માટે બધા બીજા દિવસે હિમાલય માં જાય છે .ત્યાંના બર્ફીલા વાતાવરણ માં બધા ઠંડી ના લીધે ધ્રુજતા હોય છે , બધા લોકો Queen ને પ્રશ્ન કરે છે કે પેલા દિવ્ય સંત છે ક્યાં ?ઘણીવાર થવા છતાં એ સંત મળતા નથી , છેવટે બધા ઠંડી ના લીધે અને શોધતા શોધતા થાકી ગયા હોય છે અને નજીક ના આશ્રમ માં જવા માટે Queen ને કહે છે , કેમ કે હવે ઘણો સમય થઈ ગયો હતો.Queen નું મન