Mindset Chapter 3 : The Acceptability મનોબળ તો કદી હાર ના માને એવું થઈ જાય, પણ જ્યારે ખરેખર હાર થાય તો ?ખરેખર નિષ્ફળ થયા તો ?મન માં તો ધારીએ કે " અથવા તો હું જીતીશ અથવા તો હું શીખીશ, પણ હારીશ કદી નહિ "પરંતુ જ્યારે વાસ્તવિકતા સામે આવે ત્યારે ?ત્યારે ફરી મનોબળ નબળું થઇ જાય ને કેમ ??તો ચાલો જાણીએ એક ઉદાહરણ થકી કે વાસ્તવિકતા નો સામનો કેવી માનસિકતા દ્વારા થઇ શકે.....બે યુવાન મિત્રો કે જેઓ નાનપણ થી લઇને કોલેજ સુધી સાથે ભણ્યા અને હવે બન્ને પોતાના ભવિષ્ય ને લઇને વિચાર કરે છે.એક મિત્ર કહે કે હું એક નવો ધંધો શરૂ