Mindset Chapter 2 : The Invincibilityમનોબળ, મનોસ્થિતિ અને માનસિકતા ઉપર જ સર્વ શ્રેષ્ઠ નીતિઓ ઘડીને વિજય પ્રાપ્ત કરી શકાય એ તો સાચું, પણ આવી માનસિકતા બનાવવી કેમ ?ઘણા લોકો સમજે કે દ્રઢ મનોબળ એવું રાખવું કે કદી હારવું જ નહિ, એટલે કે The Invincible Mindsetહજી બીજું પરિબળ પણ ઉદભવે કે મનોબળ એવું રાખવું કે હાર ની બીક જ ના રહે તે પણ – The Invincible Mindset.તો ખરેખર શું છે Invincible Mindset ? તો ચાલો સમજીએ એક ઉદાહરણ થકી ...એક વખત એક શાળા માં એક છોકરો હતો, કે જે બધી બાબતો માં શ્રેષ્ઠ, ભણવાનું હોય, ખેલ કુદ હોય, કાર્યક્રમો હોય, વગેરે વગેરે