પ્રકરણ - 10 અમે જે જગ્યાએ રહેતા હતા તેની બાજુમાં એક બીજ઼ી રૂમ હતી જ્યાં મારા નવા નાની મા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા. તેમના પછી, મારી માસી ne તે જગ્યા વારસામાં મળી હતી. તેમને તેની કોઈ જરૂર નહોતી, તેથી તેમણે તે જગ્યા વેચી દીધી હતી. અને બીજી જગ્યા નાનીમા એ ગીતા બહેનને આપી હતી. માસી ની જગ્યાએ એક પરિવાર રહેવા આવ્યું હતું. પરિવારના વરિષ્ઠ સભ્ય લલિતા બહેન હતા. તેમને પાંચ બાળકો હતા. મારા પિતાના સાસરિયા બાજુના રૂમમાં