38. ચાલો આપણે ઘેર રે..તમે નીચે અમને જોઈ ઉતરો ત્યાં પહેલું પ્લેન તમારી તરફ ઘસ્યું. હવામાં જ ઊડાડી દેવા. એ પહેલાં તો અમારી ઉપર આવતાં તમારાં પ્લેનમાંથી ગોળીઓ છૂટી પહેલાં પ્લેનને ઉડાડી દીધું. ત્યાં નજીકમાં જ દરિયા પર છેલ્લે છેલ્લે દિવાળી થઈ ગઈ. આગના ગોટેગોટા સાથે એ પ્લેન દરિયામાં પડ્યું.તમારું મીલીટરીનું પ્લેન ફરીથી એક રાઉન્ડ મારી અમારી ચાંચ વાળી જેટી પાસેથી ઉડી જુના રસ્તે જ ઉતર્યું.***અમારા સહુના હર્ષનો પાર ન હતો. ચિચિયારીઓ પાડતાં, તાળીઓ પાડી નૃત્ય કરતાં અમે એ પ્લેનને ઘેરી વળ્યાં.તો મારું કાર્ય સાર્થક થશે. હવે મને બાળપણથી ગમતાં આ ગીતની આખરી કડી પણ જેમ તેમ જીવ્યો-“તૈયાર રહો સહુ