સફર

* [| *વિચારોનું વૃંદાવન* |] *                                            !!! સફર !!!      વરસાદી માહોલમાં મોસમ બેમિસાલ ખીલ્લી છે. કયાંક ઝાપટાં તો કયાંક ઝરણાં વહી રહ્યા છે. પ્રકૃતિએ જાણે સોળ શણગાર સજી તેનો પાલવ હરિયાળો કરી પાથરી નાખ્યો છે. તેમાં પડતા એક-એક બુંદ હીરાની જેમ ચમકી રહ્યા છે. એમાંય એ પાલવ અને બુંદની અનુભૂતિ કરવી હોઈ તો સહ્યાદ્રીની પર્વતમાળાને તમે નજરઅંદાજ કેમ કરી શકો !!! જેને પહાડોથી પ્રેમ છે એ વરસાદી વાતાવરણમાં ભીંજાયા વગર રહી શકે એ માન્યામાં જ કેમ આવે??? એમાંનો