વિશ્વમાં અનેક એવા સ્થળો છે જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષતા હોય છે લોકોને પુરાતન સ્થળોની જાણકારી મેળવવાની ઉત્સુકતા હોય છે મોટાભાગનાં સ્થળો અંગે લોકો પાસે માહિતી હોય છે પણ કેટલાક એવા પ્રાચીન સ્થળો અને ઇમારતો અને બાંધકામ છે જે આજેય તેની આસપાસ રહસ્યનું આવરણ ઓઢીને અડીખમ ઉભા છે અને ઇતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ, લેખકો, સંશોધકો અને વૈજ્ઞાનિકોને પડકાર આપી રહ્યાં છે તેમનો અભ્યાસ કરનારાઓ આ ઇમારતો અને બાંધકામોનો અભ્યાસ કરતા જ રહે છે પણ તેમને આ ઇમારતો કેમ બંધાઇ હશે તેમનો ઉપયોગ શો હશે તે અંગે કોઇ નક્કર આઇડિયા હાથ લાગતો નથી.આજે સદીઓ બાદ પણ એ સ્થળો એક પડકાર સમાન જ બની