NICE TO MEET YOU પ્રકરણ - 6 (ગયા અંકથી આગળ ) વેદિતા ગાડીમાં બેઠી હોય છે. તે ડ્રાયવરને પૂછે છે કે હવે મિસ્ટર આહુજાની ઓફિસ કેટલી દુર છે? ડ્રાયવર - મેડમ હજી 1 કલાક જેવું થશે કેમ? વેદિતા - ઠીક છે કંઈ નહિ. પછી તે મોબાઈલ જુએ છે. અને ટાઈમ પાસ કરે છે. ડ્રાયવર - મેડમ... વેદિતા - હ... બોલો. ડ્રાયવર - એક વાત કહું તમને? વેદિતા - હા કહોને. ડ્રાયવર - તમે કેટલા ઉદાર મનના છો વેદિતા - કેમ શુ થયું? ડ્રાયવર - મેં જોયું હતું કે તમે પેલા નાના