પ્રકરણ - 7 તે પછી, મને બીજી છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. તેનું નામ સુનિતા હતું, અને તેનો રોલ નંબર મારા પછી હતો. મારો 27 અને તેનો 28 - એક સરસ સંયોજન હતું. મને અહીં તક મળી હતી. પણ હું કંઈ કરી શકયો નહોતો.. મેં તેના વિશે વધુ વિચાર્યું નહોતું. તે મારી પાછળના બેન્ચ પર બેસતી હતી. પરીક્ષા દરમિયાન, મેં તેને બે વાર તેના પેપર લખવામાં મદદ કરી હતી. બસ આટલી જ અમારી કહાની હતી. કોલેજ છૂટ્યા પછી,