36. ચકમક પથ્થરોનું રહસ્યમેં અને નર્સે પૂછ્યું, “તો પછી એમ આવી વેરાન અજાણી જગ્યાએ ચોકિયાતો રાખવાનો હેતુ શું?આવી, આંદામાન થી પણ ખારી હવામાં જ્યાં ઘાસ પણ ઊગતું નથી ને એટલે દૂર કે જ્યાં કોઈ પક્ષી પણ ભાગ્યે જ ઉડતું આવી ચડે છે ત્યાં એ બધાને વસાવવાનો કોઈક હેતુ તો હશે ને?”એ કહે ચોક્કસ ખાસ પ્રકારની દાણચોરી અથવા હ્યુમન ટ્રાફિકિંગ.મેં એની પાછળ જોયું.. હું માની ન શક્યો - આગળ પાછળ અમારા બે શક્તિશાળી યાત્રી પુરુષો અને વચ્ચે પેલી ત્રણ એર હોસ્ટેસ અને રશિયન ડાન્સર! ડાન્સરના તો ચૂંથાએલા અને ફાટેલાં ચિંથરા શરીર પર હતાં.અમારી પાસે આવતાં જ તેઓ રડી પડી. એમને એ