યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (5)

                                        :  :   પ્રકરણ  -  5  :  :  :  અમે લગ્નમાં હાજરી આપવા માટે એક અઠવાડિયા પહેલા જ ભરૂચ પહોંચ્યા હતા.પણ તે દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી. કિશોર અંકલ ના મોટા ભાઈનું અવસાન થયું હતું. જેના કારણે છોકરી ના લગ્ન થોડા સમય માટે મુલતવી રાખવા પડ્યા હતા.      અમને તેના વિશે કંઈ ખબર નહોતી. પહોંચ્યા પછી, અમને સત્ય ખબર પડી હતી. અમારું પરિવાર પણ સમાચાર જાણી દુઃખ ની ગર્તા માં ધકેલાઈ ગયું હતું..       અમે ગયા ત્યારે કિશોર અંકલે