: : પ્રકરણ -4 : : એક દિવસ, હું બહાર ખુરશી પર બેઠો હતો. ત્યારે કોઈએ મને આવી ને કહ્યું હતું. "કેટલાક લોકો શેરીના ખૂણા પર અપૂર્વને માર મારી રહ્યા છે." તે મારો મિત્ર હતો, અને તેને બચાવવાની મારી ફરજ હતી. હું તરત જ ગલી ના નુક્ક્ડ પર દોડી ગયો હતો. તેને કોણ મારતું હતું? આ જોઈને મને આઘાત લાગ્યો હતો. મારા ત્રણ ક્લાસ મેટ્સ, નજીકના મિત્રો, આ હરકત કરી રહ્યા હતા. તેમને