રૂપ લલના - 2.5

       હાઈવે કિનારે રાત – મૌન અને અવાજોહાઈવેની લાંબી પીળી લાઇટ ઝબકી રહી હતી,ધૂળ રોડ ની આસપાસ ઊંચે ઉડીને હલકું સરકતી.પવન ચહેરા પર હળવો સ્પર્શ લાવી રહ્યો હતો,પણ એ યુવાનનું મૌન હજી તૂટતું નથી.       યુવક પથ્થર પર બેઠો છે,આંખો નીચે, મોઢું બંધ, હાથ ની આંગળી ને ધૂળ માં ફેરવતો,જાણે પોતાના અંદરના તૂટેલા સપનાઓ સાથે કંઈક શાંતિપૂર્વક ઝગડતો હોય.        યુવતી થોડી વધારે પાસે આવી, સિગારેટના ધુમાડા સાથે સાથે હલકો પ્રકાશ તેને ઘેરે છે. યુવાન ની નજરમાં થોડી ચમક છે, પણ યુવતી ની પારખું નજર જાણે છે કે એ મૌન એક માત્ર રક્ષણ છે એક