NICE TO MEET YOU - 5

NICE TO MEET YOU                               પ્રકરણ - 5 ( ગયા અંકથી આગળ ) વેદિતા -  ગાડીમા બેસે છે. અને ડ્રાયવરને ગાડી ચલાવવા કહે છે. અને ડ્રાયવર ગાડી ચલાવે છે. વેદિતા પેલા બાળક અને તેની સાથે થતા અન્યાય વિશે જ આખા રસ્તે વિચાર કરે છે. તે ( મનમાં બોલે છે. ) ભગવાન આવુ શા માટે કરતા હોય છે?  ભગવાન સૌને સરખું જીવન આપે છે તો પરિસ્થિતિમાં કેમ અમીર અને ગરીબનો ભેદભાવ કરે છે?  શુ અમીરને જ બધા અધિકાર છે. ગરીબની જિંદગી શુ ઠોકરો ખાવા માટે જ બનેલી હોય છે. આજે