હાઈ કેપ્લર-૭ એલેક્સી... સમય વીતતો જતો હતો. રાજકુમારી નો કોઈ સંદેશો આવ્યો ન હતો. આ ઉપરથી તો હવે વેદ ની વાત સાચી લાગતી હતી કે તે મારી પાસેથી કોઈ માહિતી મેળવવા માંગતી હોય આથી તે કારણોસર જ મને મળી હોય. પણ તો તે પોતાના ગ્રહની વાત મને કેમ કરે અને તેની આંખો પરથી પણ તે આવું તો ન જ કરે