હાઈ કેપ્લર-૬ પ્રતિક્ષા... હું પેલા રાજકુમારીએ આપેલા યંત્રને હાથમાં લઈને બેઠો હતો. ભાવિક તે જોઈ ગયો. તેણે તે લેવા માટે હાથ લંબાવ્યો અને પૂછવા લાગ્યો કે મને આ ક્યાંથી મળ્યું. મેં એ વાત ટાળતા કહ્યું "તારે શું કામ છે ? અહીં પડ્યું હતું. તેમાં કંઈ નથી" તેણે તે લેવા માટે જીદ