ઊગતો સૂરજ

( ઊગતો સૂરજ જોઈને આપણા મન માં પણ ઘણી ઈચ્છાઓ,સપનાઓ ઊગતા હોય છે અને આપણે ઇચ્છીએ કે જેમ રોજ સવારે સોના સરીખો સૂરજ ઉગે છે એમ આપણા સપનાઓ પણ આપણી ઇચ્છાઓ પણ એક નવી સુનેહરી કિરણ સાથે પ્રકાશિત થાય.     હું પણ એવી જ ઇચ્છા સાથે આપની સાથે એક નવી વાર્તા શેર કરવા જઈ રહી છું. આશા કરું છું કે તમને વાર્તા પસંદ આવશે.....)      લાખી માં ઓ લાખી માં ! મનિયા ને જરીક બાર મોકલો ને.    કોણ છે ભાઈ  ઉભો રે આવું છું!આવું કહેતા આધેડક વય ના પણ શરીરે પૂરા સ્ફૂર્તિલા એવા લાખી માં જર્જરીત મકાન ના અડધા