પ્રકરણ - 4(ગયા અંકથી આગળ) વેદિતા - ગાડીમાં બેસી આગળ જવા રવાના થાય છે. અને તે આખા રસ્તે પણ એ જ વિચાર કરે છે કે આ પ્રોજેક્ટ વ્યવસ્થિત રીતે થઈ જાય તો ઘણા લાભ થશે. તે ગાડીનો મિરર નીચે કરે છે. અને આજુબાજુ જુએ છે. અચાનક તેનું ધ્યાન રસ્તાની સામેની તરફ એક નાના બાળક પર જાય છે. તે જુએ છે તો કેટલાક માણસો તે બાળકની મજાક કરી રહ્યા હતા. વેદિતા ડ્રાંઇવરને ગાડી રોકવાનું કહે છે. અને કહે છે કે હું