દરવાજો ખુલવાની સાથે જ એક અવાજ આવ્યો રાગિણી કયા છે તું . એટલામાં જ બાથરૂમ માંથી અવાજ આવ્યો અરે બાબા શાંતિથી કોઈ ને નહાવા તો દે બસ જેવી ઘર અવસે ને ચડયા ઘોડે મારુ નામ લેવાનું ચાલુ કરી દે છે . એટલા માં જ પ્રિયા બેડ પર બેસતા બેસતા બોલી અરે તું જો તૈયાર થઈ ને રહેતી હોત તો મારે આમ ઘર માથે ના લેવું પડ્યું હોત . એટલા માંજ દરવાજે થી રાગિણી ની મમ્મી આવી ને પ્રિયા ને કહેવા લાગી કે તું હવે આ રાગિણી ને કઈક