ફેઈલર - પ્રકરણ 1

  • 138
  • 56

પ્રસ્તાવના :          આ વાર્તા (નવલકથા )ની અંદર જીવનમાં જયારે આપણે તકલીફમાં હોઈએ તો તે સમયે આપણી મનઃસ્થિત કેવી બની જાય છે તેનું યથાયોગ્ય વર્ણન મેં મારા સ્વયંભાવ વડે વ્યક્ત કર્યું છે. દરેક વ્યક્તિના જીવનમાં પીડા, દુઃખ જરૂરથી હોય જ છે.          કોઈપણ વ્યક્તિ જીવનની આ પરિસ્થિતિ અવગણી શકતો નથી કે તેમાંથી બચી શકતો નથી. તે તકલીફ કેવી છે?  તે વેદના શુ હોય છે?  તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.          કારણકે તમે કે હું કે બીજા કોઈપણ વ્યક્તિ એવા ન હોઈ શકે જેને જીવનમાં દુઃખ ન જોવું પડ્યું હોય તો બસ આવી