18 વર્ષની છોકરી ( અસ્મિતા )ની સગાઈ ચાલી રહી છે. જેવો જ એનો fiance આકાશ એને Engagement ring પહેરાવવા જાય છે ત્યાં અચાનક જ વાતાવરણ બદલાઈ જાય છે. અચાનક ખૂબ તુફાન આવા લાગ્યું, ઘરના બારી બારણા ખુલ્લા બંધ થવા લાગ્યા, એનો ખડખડ અવાજ બધાને ડરાવી રહ્યો હતો. કોઈએ જઈને એ બધા બંધ કર્યા. ઘરમાં Lights પોતાની રીતે On/Off થવા લાગી. કેટલાક bulb અને Tubelights પોતાની રીતે તૂટી પડી અને એના કાચના ટુકડા જમીન પર વિખેરાવા લાગ્યા. આકાશનો સગાઈ કરવા આવેલ પરિવાર ડરી ગયો અને દરવાજો ખોલી ભાગવાની તૈયારી કરી. બધા, દરવાજા તરફ ભાગ્યા પણ ખૂબ જોર કરતાં હોવા છતાં