સરકારી પ્રેમ - ભાગ 8

"દીકરી એ જ સરકારી કલેકટર છે. એ આ જીલ્લા ને સંભાળે છે." મધુકર સમજાવે છે."ઓહ..પણ‌ રાજા જેવા છે. " મહેચ્છા કહે છે."પણ આ બધું એમ નથી મળતું. ખુબ મહેનત કરવી પડે છે." મધુકર સમજાવે છે."શું કરવું પડે પપ્પા?" મહેચ્છા પુછે છે."બસ જો તું મહેનત કરવા તૈયાર થઈ જાય તો હું તારો પુરેપુરો સાથ આપવા તૈયાર છું." મધુકર સમજાવે છે."ચાલો ચાલો બાપ દીકરી જમીને પછી વાતો ના વડા કરજો." સરિતા સમજાવે છે."પહલે પેટ પુજા ફિર કામ દુજા.." મધુકર કહે છે."હા પપ્પા ચલો. " મહેચ્છા હવે પપ્પાનો હાથ પકડી લે છે.જમતા જમતા પણ‌ મહેચ્છા વારંવાર ગાડી તેમજ કલેકટર વિષે જાણવા માટે ઉત્સુક