રૂપ લલના - 2.3

       યુવતીએ પેલા માણસને એકજ ધક્કામાં પોતાનાથી દૂર કરી દીધો. પેલા વ્યક્તિનો અહંકાર જાણે ચુર ચુર થઈ ગયો. એને પારાવાર ગુસ્સો આવ્યો, એની આંખમાં લોહી ધસી આવ્યું. એણે એકદમ ફરીથી યુવતી પર હુમલો કરવાની ચેષ્ઠા કરી ત્યાંજ યુવતીએ એની કમરમાં ખોસેલો મોબાઇલ કાઢતા પેલા યુવાન ને ચીમકી આપી, રુક તેરે કો બહોત ચરબી હૈ ના અભી તેરી સારી ચરબી ઉતારતી હૈ મેં.  અભી કે અભી પુલિસવાલે કો બતાતી હૈ મેં કે તું હલકટ ઇધર હૈ. આટલું સાંભળતા જ પેલા વ્યક્તિના પગ રોકાઈ ગયા.       અબે ઓયે પોલીસની ધમકી કોને બતાવે છે? તુજે, ધમકી નહીં દે રહી મેં