જલ પરીની પ્રેમ કહાની - 35

  • 284
  • 78

મીનાક્ષી ની આંખ ના આંસુ આ સમુદ્ર ના જળ ને વધારે ખારો કરી રહ્યા છે. આટલો વિલાપ શા માટે રાજકુમારી ? વાત શું છે એ તો જણાવો? શશી મીનાક્ષી ને આવી દયનીય સ્થિતિ માં જોઈ નથી શકતી.        મીનાક્ષી શશી ની સામે જોઈ ને રડી રહી છે, એ શશી ને કંઇક કહેવા માંગે છે પણ જીભ સાથ નથી આપી રહી શ...શ...શશી. ઘણાં પ્રયાસ પછી એ ફક્ત શશી જ બોલી શકી અને ફરીથી એ શશી ને બાથ ભીડી એના ખભા ઉપર માથું મૂકી ને નાના બાળક ની જેમ રડવા લાગી.      મીનાક્ષી ને આમ રડતી જોઇને ઘડીભર માટે શશી