એક પ્રેરણાત્મક સફર..

  • 334
  • 74

"ચાલો ભાઈ ચાલો.." હવે કેટલી વાર છે બેગ હાથમાં લેતાં આલોક બોલ્યો."હા બસ પાંચ મિનિટ.." કહેતાં અવની, અલી અને નીલ બહાર આવ્યા."અરે! પણ પેલા રોહનને તો પુછ તે ક્યાં છે? અને ક્યારે પહોંચે છે" કહેતાં કહેતાં પાખી બહાર આવી.ક્યાં છે તું યાર.. હવે કેટલી વાર.‌. જલ્દી આવ‌ નહીંતર અમે જતાં રહીએ છીએ."યાર.. હું તો બહુ જ એકસાઈટેડ છું આ પ્રવાસ માટે અને તે જગ્યાએ પહોંચવા માટે.." અવની ખુશ થતાં બોલી.હા, અમે પણ...ચાલો બહાર ગાડી આવી ગઈ છે આપણે બેગ ગોઠવી દઈએ ત્યાં સુધી માં રોહન અને તેની દોસ્ત મીની પણ આવી જશે..બધા પોતાના બેગસ ગોઠવવા લાગ્યા ત્યાં રોહન અને મીની