હરી ની‌ માયા

(50)
  • 624
  • 214

---⭐ શ્રીકૃષ્ણ અને રવિની દોસ્તી ⭐દ્વારકા શહેરમાં રવિ નામનો સારો, ભોળો અને મહેનતુ યુવક રહેતો. રવિના મનમાં હંમેશા એક ઈચ્છા હતી કે મને કોઈ એવો સાચો મિત્ર મળે જે મને સમજશે, સાંભળશે અને મારા દુઃખ‐સુખમાં સાથ આપશે.એક સાંજે રવિ સમુદ્ર કિનારે એકલો બેઠો હતો. ત્યારે એક અજાણ્યો યુવાન આવીને તેની બાજુમાં બેઠો. યુવાને પીળા વસ્ત્ર પહેરેલા, ચહેરા પર શાંતિ અને આંખોમાં કરુણા હતી. તેણે પૂછ્યું: “મિત્ર, તમે ઉદાસ કેમ છો?”રવિ પૂછે: “તમે મને મિત્ર કેમ કહો છો? તમે તો મને ઓળખતા પણ નથી.”યુવાન હળવેથી હસ્યો અને બોલ્યો: “દિલને ઓળખવા માટે નામની જરૂર નથી.”આ વાક્યથી રવિનું હૃદય પિગળી ગયું. બંને વાતોમાં