સમયના પ્રારંભે જ્યારે કંઈ હતું નહીં—ન આકાશ, ન પૃથ્વી, ન દિવસ, ન રાત—માત્ર મૌન, અહોભાવ અને શૂન્ય વિરાજતું. એ શૂન્યની અંદર જે અનંત શક્તિ સ્પંદિત થવા લાગી, તેની પહેલી લહેર જ હતી મહાદેવની પરમ ચૈતન્ય શક્તિ.જ્યારે જીવનની દરેક પીડા શાંત થવા લાગે… ત્યારે મહાદેવ મળ્યાઅમે બધા જન્મીએ છીએ આંખો ખોલીને,પણ હૃદય ખોલીને જીવવું… થોડાને જ આવે.જીવન હજારો રંગોથી ભરેલું છે—ક્યારેક સફેદ શાંતિ,ક્યારેક કાળા સંજોગો,ક્યારેક લાલ ગુસ્સો,ક્યારેક વાદળી ખાલીપણું…એ ખાલીપો જ્યારે ઊંડો બને છે,જ્યારે લોકો સાથે હોવા છતા અંદર એકાંત ચીસો પાડે છે,જ્યારે દુનિયા સમજવાનો પ્રયાસ કરે પણ સમજતી નથી,ત્યારે અંદરથી એક નાનું મૌન ઊગે છે.એ મૌન ધીમે ધીમે સ્વરૂપ લે