One Princess..or the Queen and King - 4

  • 402
  • 94

Hello friends! Kem cho? મને આશા છે આગળની જેમ આ પાર્ટમાં પણ તમને આનંદ થશે. આપણા બધા ના જીવન માં બાળપણ માં કોઈક એવો પ્રસંગ જરૂર બને છે જે છેક સુધી યાદ રહી જાય છે. તેવો જ એક પ્રસંગ જાનવી ની જોડે પણ બન્યો હતો. જાનવી અને તેની મમ્મી શાળાએ તો જવા મળ્યા પણ જાનવી ને તો બોર્નવિટા પીવાની ટેવ એ તો તેના સિવાય કંઈ ખાઈ પીવે નહીં તેના મમ્મી પપ્પા તેને પરાણે પરાણે ખવડાવે જાનવી ના પપ્પા રોજ બપોરે 12:30 વાગે ઘરે આવે અને જમીને પાછળ કારખાને જવા માટે નીકળે પણ હવે તે જાનવી ને બોનવિટા પીવડાવા માટે રોજ