ધ ગ્રેટ માફિયા લીડર - જીગર “નાનો છોકરો… પણ દુનિયા ચલાવતો DON”** ભાગ 1 – સામાન્ય પરિવારનો અસામાન્ય છોકરોજિગર 14 વર્ષનો, શાંત અને બુદ્ધિશાળી. ગામમાં રહેતો, શાળામાં સરસ માર્ક્સ લાવતો. માતા–પિતા સીધા-સાદા, મહેનતુ લોકો. બધાને લાગતું કે જિગર ભવિષ્યમાં મોટું કંઈક બનશે… પણ કોઈને ખબર નહોતી કે એ રસ્તો Don બનવાનું હશે. જિગર પાસે એક ખાસ વાત હતી— તે લોકોના હાવભાવ, બોલવાની ટેવ, પ્લાન, દગો… બધું પળવારમાં વાંચી લેતો. દિમાગ એટલો તેજ કે લોકો તેને “નાનો શર્લોક” કહેતા. ભાગ 2 – જિગરની પહેલી મોટી ટક્કરએક દિવસ ગામમાં અચાનક કોઈ અજાણી SUV આવે છે. ચાર–પાંચ ડરામણા લોકો ગામમાં તપાસ