શિર્ષેક : ગાંડા ઘેલા પાત્ર : હગેશ , ખગેશ, પાદેશ( ખગેશ ,હગેશ,પાદેશ એક ભાડા ના મકાન માં રહે છે .એ માકાન ની માલિકી નું નામ છે ડોશી માં)( Scean: હગેશ, પાદેશ,ખગેશ ભાડા ના ઘર માં રહેતા છે .અને વાતો કરે છે)હગેશ( નીરાશા થી): યાર એક તો આપણે ભાડા ના ઘર માં રહીએ છીએ . એ પણ આ ડોશી માં ના ઘર માં .ખગેશ:( નીરાશા થી): આપણે ક્યાં એટલું કમાઈએ છીએ .કે પોતાનું ઘર લઇએ એમાં આ પાદેશ સાવ બેરોજગાર છે. ને પાછા જુગાર માં પૈસા ઉડાડે છે તે અલગ.હગેશ(ગુસ્સા માં): હા યાર આ ભગત (પાદેશ) ક્યાંથી ભટકાંણો એ ખબર નહીં.પાદેશ( ગુસ્સા