રૂપકુંડ પાસેથી મળેલા ૬૦૦ માનવ અસ્થિનું રહસ્ય

  • 118

આલ્પ્સ પર્વતમાળાનાંતેમજ ગ્રીનલેન્ડનાં ઉત્તુંગ હિમશિખરોનુંઆરોહણ કરી ચૂકેલો ડો. ટોમ જ્યોર્જલોંગસ્ટાફ નામનો અંગ્રેજ સાહસિકહિમાલયના પહાડો ખૂંદવા ભારત આવ્યો.વ્યવસાયે તે ડોક્ટર, છતાંપર્વતારોહક તરીકે અને દુર્ગમપ્રદેશોના સર્વેક્ષક તરીકે વધુજાણીતો હતો. આથી તેનેહિમાલયના રસ્તે તિબેટ સુધીપણ જવું હતું. વાઇસરોય લોર્ડમિન્ટોની સ૨કારે મુખ્યત્વે એકારણસર તેને નાણાંકીયસહાય આપવા ઉપરાંતકેટલીક સાધન-સામગ્રીઓપણ ઉપલબ્ધ કરાવી આપી.ડો. ટોમ લોંગસ્ટાફનું ભારતમાંઆગમન થયું ત્યારે વર્ષ૧૯૦૭નું હતું અને ભારત પરસિંક્યાંગ-તિબેટના માર્ગેસામ્રાજ્યવાદી રશિયાનુંઆક્રમણ થવાના ભણકારાવાગતા હતા. આથી તિબેટમાંરશિયનોએ કેટલી રાજકીય વગ ફેલાવીતે જાણવું આવશ્યક હતું. ખાસ તોરશિયનો હિમાલયના કયા સરળ માર્ગેભારતમાં ઘૂસપેઠ કરી શકે તેનો અંદાજમેળવવાનો હતો. બાકી અગાઉ તેમણેકારાકોરમના જોખમી પહાડી રસ્તેતિબેટની ટૂંકી મુલાકાત લીધી હતી.ડો. ટોમ લોંગસ્ટાફ United Prov-inces/સંયુક્ત પ્રાંતોમાં ભોટિયા જાતિનાખડતલ