એક યાદગાર રીયુનિયન

  • 146
  • 52

એક યાદગાર રીયુનિયન ૩,૨,1....ફિલ્મ શરુ થઈ. સ્કૂલના મુખ્ય બે મોટા દરવાજા ખુલ્યા , વચ્ચે ડામરનો રસ્તો ,આજુબાજુ મોટા મેદાનો , વૃક્ષો ,એક જાળી લગાવેલ કૂવો , લગભગ ૧૦૦ મીટર જેટલો રસ્તો કાપે એટલે ૩ માળની સુંદર સ્કૂલ , 5-6 પગથિયા ચઢે એટલે એક સૂનો ખૂણો દેખાયો પછી એ જગ્યાએ ફોટો જે  એક વૃદ્ધ અને દિવ્યાંગ પંડિત સિંગચણા, પીપર અને વટાણા વેચતાં ખુબ નાના પાયે , સ્કૂલમાં મુખ્ય દ્વાર પાસે સરસ્વતીમાતાની વીણા-પુસ્તક ધારણ કરેલી મૂર્તિ , બીજા ખૂણે નાનકડી કેન્ટીન , જુના કેન્ટીન ના ફોટામાં વાસુ, પછી દેખાયો સ્કૂલનો મોટો ઘંટ , ધીરે ધીરે આખી સ્કૂલ , મોટા પેસેજ , પ્રિન્સીપાલ રૂમ