કૃષ્ણની દ્વારીકા

લેખક પરિચય:-⬇️જય દ્વારીકાધીશ મિત્રો , હું જામનગર શહેરનો રહેવાસી અભિનવ ચેતરીયા. મારો દ્વિતીય પુસ્તક " કૃષ્ણની દ્વારિકા " ભગવાન દ્વારીકાધીશને અર્પણ કરેલ છે , ઉંમર માં થોડો નાનો છુ પરંતુ મને લેખનનો શોખ બહુ હોવાથી સાહિત્યમાં રસ ધરાવુ છુંહાલ અત્યારે હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું અને સાથે સાહિત્ય સાથે જોડાયો છું, પુસ્તક લખવાનું સપનું આજે સાકાર થયું છે ત્યારે આ ચેતરીયા અભિનવ ના પુસ્તકને મફત વાંચજો અને તમારા મિત્રો અને પરીવાર ને શેર કરજોપુસ્તક વિશે માહિતી ભગવાન દ્વારીકાધીશ ને અર્પણ " કૃષ્ણની દ્વારિકા " મારુ સ્વરચિત પુસ્તક છે,આ પુસ્તક ચેતરીયા અભિનવ દ્વારા લખવામાં આવ્યું છે આ પુસ્તક માં આ રહ્યું