પણ આ સમાજ? સરિતા કહે છે. આ સમાજ આપણી મદદ માટે ક્યાં આવે છે. એ લોકો તો ફક્ત તમારી ભુલો શોધવા જ આવે છે. તમે ગમે તે કરો એ લોકો બોલશે જ.. મધુકર મોહન કહે છે. પણ મમ્મીને હજી તો ભાઈ ના ય લગ્ન કરવાના છે. આપણે એમનું વિચારવું પડે. સરિતા કહે છે. તારા ભાઈ ના લગ્ન માં તો આપણી દીકરી સાવ નાની હશે. વળી જો લગ્ન કરવા હોય તો સમાજને શું? મધુકર મોહન કહે છે.પંદર દિવસ પછી આજે મધુકર ખુબ જ વ્યસ્ત હતો. તેની રજા પુરી થઈ ગઈ હોવાથી એ આજે જ ટ્રેનથી દિલ્હી જવા માટે નીકળવાનો હતો. તેની સાથે સરિતા, મહેચ્છા અને