સરકારી પ્રેમ - ભાગ 3

  • 58

સરકારી પ્રેમ ભાગ-૩"પણ‌ સર આ શું સાચું કહેવાય?" મધુકર મોહન પુછે છે."જો મધુકર આ બધી વાતો આપણા મનને કેવી રીતે મનાવી શકાય એ પણ આધાર રાખે છે. જો તમે પોતાની જાતને પાપી માનો છો તો એમ બાકી આ બધું જ વ્યવસ્થા ના ભાગરૂપે સ્વીકારી લેવું જોઈએ." સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે." એ તમે જ કરી શકો. હું તો આજે તમારી વાત માનીને કદાચ પહેલીવાર જ આ કામ કરી પછી આ વીસ રૂપિયા અડ્યા વગર જ રઘુને ટીપ તરીકે આપી દઈશ." મધુકર મોહન કહે છે."વાહ ભાઈ. તમે તો સારું કામ અને સારું પરિણામ પણ શોધી લીધું. " સ્ટેશન માસ્તર રસ્તોગી કહે