પાકીટ માર જેવા દેખાતા પેલા વ્યક્તિ એ હોંશિયારી મારતા હાઇવે ની સાઈડ માં ઊભેલી પેલી યુવતી ને છંછેડવા તોછડા શબ્દો માં કહ્યું કે, તું કોઈ મોટી હિરોઈન કે કોઈ મોટી સેલિબ્રિટી નથી જે આટલા નખરા બતાવે છે. ચલ માના કી મેં કોઈ હિરોઈન યા સેલિબ્રિટી નહિ હે પર તેરે જેસી દો ટકે કી ચિંદી ચોર પોકેટ માર ભી નહિ હૈ સમજા? અબ ચલ ઇધર સે નિકલ અપના રસ્તા નાપ. યુવતીએ પણ પેલા વ્યક્તિના ગાલ પર થપ્પડ મારતો કડવા શબ્દોમાં જવાબ આપ્યો. અબે ઓય દો ટકે કા ચિંદી ચોર કોને કે છે? તારી ખુદની ઓકાત તો