The Madness Towards Greatness - 7

Part 7 :" ન્યુક્લિયર બોમ્બને ડિફ્યુઝ ન કરી શકાય , એ અશક્ય છે , એકવાર ન્યુક્લિયર બોમ્બ છૂટી ગયો તો તે વિનાશ કરીને જ આવે છે , SK શું મૂર્ખ થઈ ગયો હતો કે આવી ડીલ કરીને બેઠો છે ! " - ધનશ એ પેલા હેડ ને જવાબ આપ્યો." અશક્ય તો વિશ્વ ની સૌથી મોટી કંપની ને ટેક ઓવર કરવી પણ હતી , અશક્ય તો બધું ખોઈ નાખ્યા બાદ ફરી ઊભું થઈને વિશ્વનું સુધી ધનાઢય વ્યક્તિ બનવું પણ હતું , અશક્ય તો બ્રેન ટ્યૂમર હોવા છતાં દુશ્મનો નો સામનો કરીને તેમને હરાવવાનું પણ હતું ... હતું ને ? " ડિફેન્સ